Farmer Mobile Scheme Gujarat Farmer Smartphone sahay Yojana ikhedut protal

રાજ્ય ના ખેડૂત માટે સારા સમાચાર હવે ગુજરાતના ખેડૂતો ને મળશે સરકારની આ યોજનાનો લાભ 
ગુજરાત ખેડૂતો સ્માર્ટફોન ખરીદી કરે તો રાજ્ય સરકારે 1500 રૂપિયા  સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે કૃષી ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વિસ્તરે  તે હેતુથી 
રાજ્યના કૃષી વિભાગે ખેડૂતો માટે સહાય યોજના બનાવી
છે જે કે જેથી ખેડૂતો સરકાર ની ઓનલાઈન સુવિધા નો
સીધો લાભ મેળવી શકે અને કૃષી વિભાગ ની તમામ સહાય યોજનાઓની  ઓનલાઈન અરજી પણ કરી શકે 
ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે ફોર્મ ભરવાના હવે શરુ થશે.

➤ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે અપાશે સહાય

➤મોબાઇલની ખરીદી પર 1500 રૂપિયા સુધી સહાય અપાશે


Farmers are following in the footsteps of agriculture IT  Through the use of technology, new farms adopt the latest technologies in their own income Is increasing.

2 comments:

Powered by Blogger.