Best Indian Weather Apps for Android

ખેડૂતો મુજયા ગુજરાતમાં છૂટાછવાયાં વરસાદથી પાક બગાડવાનો ભય જાણો હજુ કેટલા દિવસ પડશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી ત્રણ દિવસો સુધી વરસાદ પડવાની સંભાવના, આજે અમદાવાદ, ગાંધીનગર સહિતના અમુક વિસ્તારોમાં માવઠું 
બીજી બાજુ વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ઘઉં,બટાકા,ચણા,વરીયાળી, જીરુ સહિતના  રવિ પાકમાં નુકસાનની ભીતિ વર્તાવવા માડી હતી.
  • ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
  • મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ
  • અમદાવાદમાં મોડી રાતથી કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદનો કહેર વર્તાવવાનો શરૂ થયો છે. અમદાવાદ, ગાંધીનગર, બાવળા , મહેમદાવાદ સહિતના જિલ્લાઓમાં બુધવાર મોડી રાતથી કમોસમી  ઝરમર વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ અમદાવાદ શહેરમાં બુધવાર મોડી રાતથી પડેલા કમોસમી વરસાદના કારણે બોડકદેવ, સોલા, ઈસ્કોન, શિવરંજીની, મણિનગર, એલિસબ્રીજ નારોલ

નિકોલ, વસ્ત્રાલ, બાપુનગર ખોખરા, સહિતના વિસ્તારોના માર્ગ વરસાદી પાણીથી ભીંજાયા હતા

Discover weather changes anytime, anywhere.Weather information at your fingertips.

See realistic rain, snow or thunderstorm weather animations, sun rays for clear days, the moon’s glow and the stars at night, shooting stars, moving clouds and many more weather animations.

Prepare for your day with accurate current conditions, chance of precipitation, hourly and daily forecasts.

Real weather information
-Display the real-time temperature and weather type.

તો વળી રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજ થી 11મી જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.  જેને લઈને ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા છે.  

રાજ્યમાં ત્રણ દિવસ સુધી રહેશે વરસાદી માહોલ : હવામાન વિભાગ 

રાજ્યભરમાં કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગનુ વેધર બુલેટીન જાહેર કર્યું છે. જેમાં રાજ્યમાં આગામી ત્રણ દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોને  સતર્ક કરવામાં આવ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 6 જાન્યુઆરી એટલે કે, આજે  અમદાવાદ,ગાંધીનગર,વડોદરા, બનાસકાંઠા,સાબરકાંઠા,દીવ-દમણ, કચ્છ મોરબી અમરેલી જામનગર રાજકોટ સહિતના જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ રહેશે.

Hourly   information
-Master the daily dynamics, calmly prepare for travel.
Extreme weather alert
-Severe and extreme weather warnings to help you prepare for weather changes.

Weather details
-You can get not only temperature and clock information, but also humidity, visibility, UV index, air pressure, wind speed, sunrise and sunset.

Global weather

-This accurate weather app allows you to add global cities to the list and get real-time local weather forecast information. No matter where you are, you can bring this weather app!

જ્યારે 7 જાન્યુઆરી એટલે કે, આવતી કાલે અમરેલી,જામનગર,દ્વારકા , પોરબંદર, ગીરસોમનાથ, કચ્છ,દીવમાં વરસાદી માહોલ રહેશે. તેમજ 8મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના મહેસાણા, દાહોદ,પંચમહાલ,અરવલ્લીમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

અરવલ્લીમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યુ 

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ સવારથી ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાયું હતું. તો વળી મોડાસા, શામળાજી, ભિલોડા, માલપુરમાં  ઝરમર કમોસમી વરસાદ હળવા ઝાપટાં પડતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતાં. 

11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે

રાજ્યમાં 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તથા 11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે, જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે. 

એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે તેમજ 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા 5 દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આવી સ્થિતિમાં ઘાસચારો અને ખેતીપાક બગડવાની ચિંતા પણ કિસાનોએ જણાવી હતી. તો માંડવી તાલુકાના ગઢશીશા સહિતનાં ગામોમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડયો હતો હવામાન એપ્લિકેશનથી જાણો તમામ અપડેટ. 

Nice widgets
-The application contains various exquisite widget styles, you can choose your favorite style and appearance to beautify your desktop.

દરમિયાન કંડલા બંદરમાં લઘુતમ 18, મહત્તમ 23.1 અને કંડલા એરપોર્ટમાં 18.2 અને 23 ડીગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન એપ્લિકેશનથી જાણો તમામ અપડેટ.

આ વર્ષ ખેડૂતોને માથે જાણે દશા બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. શિયાળું પાક માટે આ માવઠું નુકસાનકારક સાબિત થઈ  બની શકે છે. તેના પાછળનું કારણ કમોસમી વરસાદ છે.

The weather forecast, one of the best weather application on store, one of the best choose fore you.

Weather forecast, which has accurate weather information for anytime and everywhere.

Local weather forecast & real time rain, storm, ice & snow reports...

By weather information, you can prepare your plan carefully, you will be successful at work and have better life. The application is very helpful with everybody. 

Weather forecast detects weather in your current location automatically. There are many information in weather forecast which includes weather condition, atmospheric pressure, relative humidity, visibility distance, precipitation in different unites, dew point, wind speed and direction, in addition to ten days future forecast, also hourly weather forecast.

Real-time temperature, rain, snow, humidity, pressure, wind force and wind direction are all in this weather application based.


Features:

- All is free, weekly, daily, hourly update with real time.

- Weather forecast for global, for all country: United States (US), Canada, Brazil, United Kingdom (UK), Sweden, Denmark, Italy, Germany, France, Portugal, Spain, Mexico, Finland, Norway , Russia, India, Japan, Korea, China, Australia, Vietnam, ...

- Weather forecast for all city: Washington, New York, California, San Francisco, Texas, Georgia, Florida, Ottawa, Hawaii, Toronto, Dallas, Nashville, Kansas city, London, Rome, Madrid, Oslo, Paris, Nancy, Dijon, Brest, Marseille, Rennes, Reims, Chamonix, Lyon, Metz, Grenoble,Strasbourg, Berlin, Tokyo, Singapore, Hong Kong, Hanoi, Ho Chi Minh...

- Full report. Displays all information of weather: location time, temperature, atmospheric pressure, weather condition, visibility distance, relative humidity, precipitation in different unites, dew point, wind speed and direction...

- Detect location by GPS and network

- Search and manage multiple locations

- Supported notification

- Real time update widget

- Today, tomorrow, 3 days later, 7 days later. Weather for today, tomorrow’s weather… hourly weather in each hour.

- Weather description: Sunrise Time, Sunset Time, Humidity, Precipitation Probability, Visibility, Wind Speed...

- Real time weather maps & weather radar animations with your personal blizzard & hurricane tracker: Rain, snow, clouds, wind, temperature, Humidity, wave, pressure, current.

- View detail of daily weather and hourly weather.

- Chart to manage and view hourly and daily weather

- Change unit setting: Temperature (C/F), Time format (12h/24h), Precipitation (mm, inch), wind speed (km/h, mi/h, m/s), pressure (mmhg, hPa, mbar)

હવામાન લાઈવ અપડેટ જોવા ક્લિક કરો


No comments

Powered by Blogger.