Pashupalan Yojana Gujarat 2022 | ikhedut Portal । આઈ ખેડૂત પશુપાલન યોજના 2022 | ખેડૂતલક્ષી યોજના | ખાણદાણ યોજના 2022 | મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય
પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય વિશે માહિતી આપીશું. Pashu Khandan Sahay Yojana 2022 માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવીશું.
પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય વિશે માહિતી આપીશું. Pashu Khandan Sahay Yojana 2022 માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવીશું.
પશુપાલકોના ગાભણ પશુઓને
મફત 250કિલોગ્રામ ખાણદાણ સહાય
પશુપાલન વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.
યોજનાનું નામ | પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250કિલોગ્રામ ખાણદાણ સહાય |
યોજનાનો ઉદ્દેશ | રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો |
સહાય | મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા 01/05/2022 થી 31/05/2022 સુધી |
અરજી કરવા અહીં ક્લિક કરો
No comments