Solar Rooftop Yojana | સૌર રૂફટોપ યોજના

 Solar Rooftop Yojana | સૌર રૂફટોપ યોજના

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના (Solar Rooftop Gujarat Scheme) ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજના શરૂ કરી છે. આ યોજના સૌર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી પૂરી પાડે છે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 શું છે?

રાજ્યમાં ઘર વપરાશ માટે સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા “સૂર્ય ગુજરાત” સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે અને વર્ષ 2022 સુધીમાં આ યોજના હેઠળ 8 લાખ રહેણાંક ગ્રાહકોને આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022નો ઉદ્દેશ્ય શું છે?

આ પણ વાંચો :

તબેલા લોન યોજના 2022

પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ

ફ્યૂલની કિંમત (Fuel Price) પ્રતિદિન વધી રહી છે, જેના કારણે વીજળી (Electricity)ની ખપત વધવાની સાથે કિંમતમાં પણ ભારે વધારો ઝીંકવામાં આવી રહ્યો છે.

Solar Rooftop Yojana - Sarkari Yojana Bharti

રૂફટોપ સોલાર પીવી પેનલ્સ ઇમારતોને વીજળી પૂરી પાડશે તેથી તેમને ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદવાની જરૂર છે, જેનાથી ઊર્જા ખર્ચમાં બચત થાય છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 ના લાભ

આ પણ વાંચો :

7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો

જમીનના નકશા માટેની એપ લેવા ક્લિક કરો

• મફત વીજળી : સદર સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે ૫ વર્ષ માં વસુલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના ૨૦ વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.

•વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થશે તો તે ગ્રીડ માં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ ૨૫ વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને

આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં પરત આપવામાં આવશે.

 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડી 2022

તમે ફક્ત આ લિક https://suryagujarat.guvnl.in/installer-list પર જઈને આપેલ કંપનીનો કોન્ટકટ કરવાનો રહેશે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના મેન્યુઅલ અને માર્ગદર્શિકા

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના માટે સૌર કેલ્ક્યુલેટર

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના Installer List

જે તે કંપની સોલાર પેનલની થતી કુલ કિંમતમાંથી સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરી દે છે અને તમારે ફક્ત બાકી વધતી કિંમત જ ભરવાની હોય છે.

No comments

Powered by Blogger.